Posted by: aektinka | જાન્યુઆરી 26, 2008

નીકળી પડો _ આદિલ મન્સૂરી

dreams1.jpg 

નીકળી પડો

પાછી
સૂરજ ની પ્રતીક્ષા ન કરો
કાલે મેં મારા હાથો થી
એની લાશને બાળી છે
પ્રાત: પણ થશે નહીં,
અને ન પ્રકાશ પથરાશે
રાત હમેશા રાત રહેશે
રાત્રિનાં અંધકારને સદભાગ્ય માનીને
નીકળી જાઓ, નીકળી જાઓ!
પોતાના તૂટેલ સ્વપ્નના ભંગારો
સાથે લઇને ચાલવા માંડો
સૂરજની પ્રતીક્ષા ન કરો.

(‘હશ્ર કી સુબ્હ દરખશાં હો….’ઉર્દૂ ના સૌજન્યથી અનુ.વફા)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: