Posted by: aektinka | જાન્યુઆરી 22, 2008

મને કંઈ ખબરનથી_આદિલ મન્સૂરી

floweror-thorn.jpg 

 મને કંઈ ખબરનથી

ફૂલો ખીલ્યાં કે ખાર? મને કંઈ ખબરનથી
કોની હતી બહાર ? મને કંઈ ખબરનથી

પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્રો પણ હાતા,
કોણે કર્યો પ્રહાર ? મને કંઈ ખબરનથી

ઝુલ્ફોનો અન્ધકાર હતો એજ યાદ છે,
ક્યારે થઈ સવાર? મને કંઈખબરનથી

તેઓ પધારશે કે પછી મોત આવશે,
બતલાવ ઈંતેઝાર ! મને કંઈ ખબરનથી

આપી ગયા જે સાંત્વન ‘આદિલ’ના દર્દને,
કોના હતા વિચાર? મને કંઈ ખબરનથી

(પગરવ-24)

Advertisements

Responses

  1. પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્રો પણ હાતા,
    કોણે કર્યો પ્રહાર ? મને કંઈ ખબરનથી

    One of the most polular sher’s of Gujarati gazal.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: