Posted by: aektinka | જાન્યુઆરી 21, 2008

સુખ દુ:ખ _ આદિલ મન્સૂરી

wt.jpg 

સુખ દુ:ખ

દુ:ખ કણસતા શબ્દનાં વ્યહવારનું.

દુ:ખ અછડતા અર્થના વિસ્તારનુ.

દુ:ખ પળેપળ શ્વાસનાં થડકારનું.

દુ:ખ સમયની સાંકળોના ભારનું.

સુખ ક્ષણાર્ધ સ્પર્શનું ,આકારનું.

સુખ અહીં પીળી ત્વચાના પારનું.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: