Posted by: aektinka | જાન્યુઆરી 21, 2008

મન્સૂરી અટક_ આદિલ મન્સૂરી

doubt-in-eyes.jpg 

મન્સૂરી અટક_ આદિલ મન્સૂરી

થાવ ઉભા પગ ઉપડો બેધડક
ચોતરફ પથરાયો માટીનો મલક

અશ્વસેના ધસમસે મેદાનમાં
દરમાં દોડી જાય કીડીનું કટક

કોઇ કાળે એ પીગળશે નહીં
પથ્થરો પર આમ માથું ના પટક

સ્નેહ નીતરતી હતી હમણાં સુધી
એ જ આંખોમાં હવે ડોકાય શક

સૌના હોઠે ગુંજતો એકજ સવાલ
 કેમ જિવનમાં નથી પડતો ફરક

વાત મોઢું ધોવાની ભૂલી જજો
બારણું ખખડાવે છે સોનેરી તક

નામ’આદિલ’નું અસલમાં છે ફરીદ
જન્મ અમદાવાદ મન્સૂરી અટક

(‘વહોરા સમાચાર’સુરત ડીસેંબર 2007નાં સૌજન્યથી આભાર સહિત)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: