Posted by: aektinka | જાન્યુઆરી 21, 2008

અધકચરા માણસનું ગીત, આદિલને – અનિલ જોશી

nestb1.jpg 

અધકચરા માણસનું ગીત, આદિલને – અનિલ જોશી

વિખરાતા ડાયરાને ધૂળથી ભરેલ,
તારા માથાની મહેંક મને વિંધી ગઇ.
અક્ષરમાં રેલાતી આંગળીઓ આજ
મને ખરતું ગુલાબ એક ચિંધી ગઇ.
નદીઓની રેતીમાં રમતા શહેર,
તને મિત્રોની જેમ રોજ મળશે
અધકચરા માણસનાં ગીત તારી આંખમાં
આવી આવીને રોજ બળશે
આપણે તો કોણ જાણે કેવા પંખીઓ
કાલ માળો બાંધીને આજ વીંખીએ
કાયમી જુદાઈની વેળા આવે તો વળી
પ્રેમ જેવું કૈંક હજી શીખીએ
ચોગરદમ પથરાતા ઈશ્વરની જેમ
તારું દેખાવું બંધ થતું જોઇશું
બહાવરી તે આંખ હવે રડવાનું ભૂલી ગઈ
કેમ કરી ધોધમાર રોઇશું
(‘ગઝલના આયના ઘરમાં’આદિલ મન્સૂરી પૂષ્ઠ _ 208)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: