આદિલ મન્સૂરી_ગુજરાતી
આદિલ મન્સૂરી અને જલન માતરીને વલી ગુજરાતી એવોર્ડ
આદિલ મન્સૂરી અને જલન માતરીને વલી ગુજરાતી  એવોર્ડ
મ્હેકે ભલે ને સ્પર્શનાં ફૂલોની ચાંદની
આંખોથી અંધકારનું રેશમ સરી નજાય
સ્પર્શી લે છેક મૌનનાં તળિયાને આજ તો
વાણી,અવાજ,શબ્દ સ્વરથી બહાર આવ
ભારા ન મોકલાવ__ આદિલ મન્સૂરી
ગુલાબ માંગે છે __આદિલ મન્સૂરી
ગુલાબ માંગે છે.
દિલ છે ખાના ખરાબ માંગે છે.
પાનખરમાં ગુલાબ માંગે છે.
હોઠ પર હોય છે રટણ તારું
આંખ તારાજ ખ્વાબ માંગે છે.
આમ ખામોશ ક્યાં સુધી રહેશો,
આખી દુનિયા જવાબ માંગે છે.
શેખ સાહિબને શું થયું આજે,
આચમનમાં શરાબ માંગે છે.
મીણ થઈ ઓગળે છે જંજીરો,
ને સમય ઇંન્કિલાબ માંગે છે.
યાતના જીવવાની કયાં કમ છે,
કે તું એનો હિસાબ માંગે છે.
__આદિલ મન્સૂરી
પ્રસંગોના કાદવમાં ખરડાય છે_આદિલ મન્સૂરી
પ્રસંગોના કાદવમાં ખરડાય છે
જિંદગીના ઝેરને_ આદિલ મન્સૂરી
આ નદી તો સાવ સુકાઈ ગઇ
જિંદગીના ઝેરને
સ્વપ્નમાં દીવાલને ઘોળ્યા કરું.
એક પીળી લાગણી ચોળ્યા કરું.
ચોતરફ ખંડેર ફેલાઈ રહ્યું,
ચોતરફ હું મારું ઘર ખોળ્યા કરું.
આ નદી તો સાવ સુકાઈ ગઇ
ને હું ખાલી આંગળી બોળ્યા કરું.
જે સતત જાગ્યા કરેછે રાત દિન,
હું હમેશા એને ઢંઢોળ્યા કરું.
કારમી તંગી નડે છે પ્રાસની,
શબ્દે શબ્દે પ્રાસ ફંફોળ્યા કરું.
મૃત્યુનું અમૃત મળે ના ત્યાં સુધી,
માણેક ચોકમાં_ આદિલમન્સૂરી
માણેક ચોકમાં
દ્રષ્ટિ ફરેબ ખાય છે માણેક ચોકમાં.
બુધ્ધિએ છેતરાય છે માણેક ચોકમાં.
સ્વપ્નાઓ નંદવાય છે માણેક ચોકમાં,
ને ઉર્મિઓ ઘવાય છે માણેક ચોકમાં.
પત્થર સમયના ફોડતા ખરબચડા હાથને,
રેશમનો સ્પર્શ થાય છે માણેક ચોકમાં.
જોવા મળ્યા આ શહેરમાં એવાયે લોક જે,
જીવન વટાવી ખાય છે માણેક ચોકમાં.
એ બાજુ જાવતો તમે સંભાળજો જરા,
સોનું સતત કસાય છે માણેક ચોકમાં.
નીકળો કશું ખરીદવા ને અકસ્માતથી,
તમે કાબા સુધી આવો - આદિલ મન્સૂરી
ગઝલ
કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો
જમાનો એને મુર્છા કે મરણ માને ભલે માને
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો
તમારા નામના સાગરમાં ડૂબી તળીયે જઈ બેઠો
હું પરપોટો બની ઉપસું તમે કાંઠા સુધી આવો
જરૂરી લાગશે તો તે પછી ચર્ચા ય માંડીશું
વિસ્તરી જાઓ - આદિલ મન્સૂરી
ગઝલ
તમે ચારે તરફ બ્રહ્માંડ્ થઈને વિસ્તરી જાઓ
પરતું મારી દષ્ટિનું પડળ અળગું કરી જાઓ
ગઝલની ભીની રેતી પર તમે પગલાં કરી જાઓ
બધાંયે છીપલાં ખાલી પડ્યાં મોતી ભરી જાઓ
કોઈ દરવેશ દ્વારે ક્યારનો ચુપચાપ ઊભો છે
ઉઘાડો બારણું ને હાલ પર દષ્ટિ કરી જાઓ
હવે આ તૂટલી હોડી લઈને ક્યાં સુધી ફરશો
કિનારા દૂર છે, આ બેટ ઉપર લાંગરી જાઓ
ઝાકળની નદી મળશે_ આદિલ મન્સૂરી
ગઝલ
તમે જો નીકળો રણથી તો ઝાકળની નદી મળશે
બધી સદીઓ ઉલેચાશે પછી પળની નદી મળશે
તિમિરની ભેખડો ચારે તરફથી જ્યાં ધસી આવે
તમે જો હાથ લંબાવો તો ઝળહળની નદી મળશે
સતત તરસે સૂકાઈને બધું નિષ્પ્રાણ થઈ જાશે
નિરાશાના અતલ ઊંડાણે વાદળની નદી મળશે
પ્રપંચોના બધા શઢ ને હલેસાં કામ નહીં આવે
મરણના રૂપમાં જ્યારે મહાછળની નદી મળશે
આદિલ કરો વિચાર_ આદિલ મન્સૂરી
ગઝલ
આદિલ કરો વિચાર, નહીં જીરવી શકો
સુખના બધા પ્રકાર નહીં જીરવી શકો
ઈશ્વરનો પાડ માનો કે પડતી નથી સવાર
સૂરજનો અંધકાર નહીં જીરવી શકો
થાકી જશો શરીરની સાથે ફરી ફરી
હોવાપણાનો ભાર નહીં જીરવી શકો
આ ભીડમાંથી માર્ગ નહીં નીકળે અને
એકાંત પણ ધરાર નહીં જીરવી શકો
મારગમાં એક એવી અવસ્થા ય આવશે
જ્યાં મૌનનો ય ભાર નહીં જીરવી શકો
હાટો જુદી કરી_ આદિલ મન્સૂરી
ગઝલ - આદિલ મન્સૂરી
હાટો જુદી કરી ને હટાણાં જુદા કર્યાં
એકેક વીણી વીણી ઘરાણાં જુદા કર્યાં
જોવાનું દ્શ્ય જ્યારે વહેંચી શક્યા નહીં
ત્યારે બધાયે ભીંતમાં કાણાં જુદા કર્યાં
જીવતર-પછેડી જેને બધા ઓઢતા હતા
તેના બધાય તાણા ને વાણા જુદા કર્યા
ભેગા મળીને જેના ઉપર ઘર ચણ્યું હતું
પાયાઓ ખોદી ખોદી તે પાણા જુદા કર્યા
સાગમટે લઈ જવા પડ્યા સહિયારી કબ્રમા
ખૂનકા દરિયા__આદિલ મન્સૂરી
__આદિલ મન્સૂરી
(‘હશ્ર કી સુબ્હ  દરખ્શાં હો’ ઉર્દૂ સંગ્રહમાંથી)
બરફના ડુંગરા ખડકતો _ આદિલ મન્સૂરી
બરફના ડુંગરા ખડકતો
આ ઝંઝાવાત કયારે અટકશે
કોને ખબર
મેન હટ્ટન ગાર્મેંટ ડિસ્ટ્રિકની
સાઇડ વૉક પરઆખી દુનિયાનાં
કપડાં સીવતાં સીવતાં
કાળમીંઢ સમયના હાથે
પથ્થર થઇ ગયેલો દરજી
તેની કટાય ગએલી સોયથી
પહેરણ સીવી આપે
તેની રાહ જોતો
આ ઉઘાડ દેહી હબસી
પોતાના ઘેર પહોંચવાનો
રસ્તોજ ભૂલીલી ગયો છે.
___આદિલ મન્સૂરી
(મળે ન મળે_ 320)
ખંડેર જેવું લાગે છે_આદિલ મન્સૂરી
લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી.
ફૂલો દબાઈ જાયના ખૂશ્બોના ભારથી.
એની સતત નજર અને મારા હૃદય ઉપર?
કિરણોની દોસ્તી અને એ પણ તૃષારથી?
એને ખબર શું આપના ઝુલ્ફોની છાંયની ,
શોધી રહ્યો છે રાતને સૂરજ સવારથી.
થોડો વિચાર મારા વિષે પણ કરી લઉં,
ફુરસદ મને મળે જો તમાર વિચારથી.
સુખનાય આટલા જ પ્રકારો જો હોય તો,
દરવાજાને….. આદિલ મન્સૂરી
દરવાજાને
સાંકળ વાંસો;બત્તી બંધ કરો,
અજવાળામાં
ઈચ્છઓના
ચહેરાઓ ભૂંસાઇ જશે
ગાઢ તિમિરની
છાયા નીચે,
ઇચ્છાઓના ચ્હેરા ચૂમો,
મિસ્રના
પીરામીડમાં ઘૂમો.
(પગરવ_79)
કાંકરિયાની પારે બેઠા__ આદિલ મન્સૂરી
ઝૂલ્ફોનુ સિલ્ક ફરકે _ આદિલ મન્સૂરી
(બંબઈ રાતકી બાહોંમેં)
ઝૂલ્ફોનુ સિલ્ક ફરકે છે ભીંડી બજારમાં.
ઇચ્છાનો હાથ સ્પર્શે છે ભીંડી બજારમાં.
મીંચાઈ સ્પર્શ સૂર્યની તગતગતી આંખ તો,
ચહેરાના ચાંદ ચમકે છે ભીંડી બજારમાં.
પાગલને શું થયું છે કે રસ્તો ભૂલી જઇ,
એનો અવાજ શોધે છે ભીંડી બજારમાં.
જોયા કરછે સૂર્ય તો ઝરમરતા આભને,
તડકાનો દેહ પલળે છે ભીંડી બજારમાં.
સપનાં ખરી પડયાં જે દીવાલોની આંખથી,
મૌનની ભીનાશ_ આદિલ મન્સૂરી
શૂન્યતામાં પાનખર ફરતી રહી.
પાંદડીઓ આભથી ખરતી રહી.
ને પવનનું વસ્ત્ર ભીનું થઇ ગયું,
ચાંદનીની આંખ નીતરતી રહી.
સૂર્ય સંકોચાઇને સપનું બન્યો,
કે વિરહની રાત વિસ્તરતી રહી.
મૌનની ભીનાશને માણ્યા કરી,
ઝૂલ્ફમાં બસ અંગુલી ફરતી રહી.
હું સમયની રેતમાં ડૂબી ગયો,
મૃગજળે મારી તૃષા તરતી રહી.
તેજ ઉંડાણોમાં ખળભળતું રહ્યું,
કામનાઓ આંખમાં ઠરતી રહી.
આપણો સબંધ તો અટકી ગયો,
અપંગ અંધકારમાં _ આદિલ મન્સૂરી
અપંગ અંધકાર આ
પડી રહ્યો છે જડ બની અહીં તહીં,
ઊંડે ઊંડે શ્વસી રહ્યું છે રકત નું પશુ,
ને યૌન મૌન આરપાર
તપ્તરેત; તપ્તરેત; તપ્તરેત,
સૂર્ય_ અસ્થિ શ્વાન ચાટતો ફરે,
સમય શિશુની આંગળી
હજીયે કુંભમાં તરે,
બરફ બની ઠરી ગઇ છે જે પર્વતોની ટોચ પર,
આ કોની લાગણી હતી ?
હવા બનીને કોણ આ પ્રવેશતું,?
આ કોણ બ્હાર નીકળે ?
રહસ્યના પ્રવાહમાં તણાઉં છું,
ફૂલ ખીલે કે_ બિસ્મિલ મન્સૂરી