મારા બ્લોગની લિંક સુધારીને http://urmisaagar.com કરવા નમ્ર વિનંતી… નહીંતર આ લિસ્ટને તમે ફરીથી અહીંથી કોપી-પેસ્ટ કરી શકો છો… http://sarjansahiyaaru.wordpress.com/gujarati_blog_jagat/
ઉર્દૂ,ગુજરાતી બ્લોગ જગત(Urdu Gujarati Blog jagat)
_ _શ્રી આદિલ મન્સૂરીનો ગુજરાતી સાહિત્યનો અંગત બ્લોગ
1.mansuri.com શ્રી આદિલ મંસુરીનો મહિતી વિષયક બ્લોગ.
2. આદિલ મન્સુરી - કવિ શ્રી આદિલ મન્સૂરીની ગઝલોની વેબસાઇટ.
3.ગઝલ ગુર્જરી - આદિલ મન્સુરીની પીડીએફ ફોર્મેટમાં ગઝલોની વેબસાઇટ બ્લોગ
4. shabkhoon.in : શ્રી શમસુર્રેહમાન ફારૂકીનો કાવ્ય,વિવેવેચન વિ.નો ઉર્દૂ બ્લોગ.
5. zafariqbal.org : શ્રી ઝફર ઈકબાલનોઉર્દૂ બ્લોગ
6.shamsurrahmanfaruqi.com : શ્રી શમસુર્રેહમાનનો ઉર્દૂ બ્લોગ્ .
7.બઝમે વફા बझ्मे वफा Bazme wafa بزمِ وَفاَ :શ્રી મોહંમદઅલી ‘વફા’નો ગદ્ય, પદ્ય સંકલિત બ્લોગ.8.બાગેવફા बागेवफा BAGEWAFA بَاغِ وَفا :શ્રી મોહંમદઅલી ‘વફા’નો સ્વરચિત રચનાનો બ્લોગ.
9.shayri.com/forums/showthread.php :શ્રી મોહંમદઅલી ‘વફા’નો ઉર્દૂ,હિંદી રચનાનો બ્લોગ .
10.http://www.shayri.com/forums/showthread.php?t=53886&page=2_મોહંમદઅલી’વફા’નો શાયરી.કોમ માં ગુજરાતી બ્લોગ્
11.ગુજરાતી શબ્દકોશ - શ્રી. રતિલાલ ચંદરયાનો ગુજરાતી શબ્દકોશ.
12.સહિયારું સર્જન - નવોદિત સર્જકોને ગઝલ, કાવ્ય, મુકતક, શેર કે હાઇકુ/મુક્તપંચિકા જેવું કંઇક છાંદસ કે અછાંદસ લખવા માટે આમંત્રણ આપી, એમને લખવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરતો બ્લોગ. સંચાલકો: ઊર્મિસાગર, નીલમ દોશી, સુરેશ જાની
13.ઊર્મિસાગર.કોમ- અમેરીકાથી ઊર્મિસાગરનો સ્વરચિત રચનાઓનો અને મનગમતી કવિતાઓનો બ્લોગ.
14.પરમ સમીપે - કલકત્તાથી નીલમ દોશીની સ્વરચિત કૃતિઓ તથા પસંદગીની કવિતા, માર્મિક લઘુકથાઓ વગેરે સમાવતો બ્લોગ.
15.કાવ્ય સૂર - આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઈ જાનીનો સ્વરચિત અને નવોદિત કવિઓની રચનાઓનો બ્લોગ.
16.ગુજરાતી સારસ્વત પરિચય - ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, અમિત પિસાવાડિયા, જયશ્રી ભક્તા, ઊર્મિસાગર.
17.ગુજરાતી પ્રતિભા પરિચય - ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, અમિત પિસાવાડિયા, જયશ્રી ભક્તા, ઊર્મિસાગર.
18.લયસ્તરો - એટલાન્ટા,અમેરીકાથી ધવલભાઈ શાહનો કવિતાનો બ્લોગ. સંચાલકો : ધવલભાઈ શાહ, ડો.વિવેકભાઈ ટેલર, સુરેશભાઈ જાની
19.અંતરની વાણી - આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઇ જાનીનો આધ્યાત્મિક વાતો અને રચનાઓનો બ્લોગ.
20.મધુસંચય - અમદાવાદથી હરીશભાઈ દવેનો અંગત વિચારો અને ચિંતનનો બ્લોગ.
21.મારો ગુજરાતી બ્લોગ - અમદાવાદથી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ના વિચારો અને સંસ્મરણોનો બ્લોગ.
22.ગુજરાત અને ગુજરાતી - અમદાવાદથી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ની સ્વરચિત કવિતાનો બ્લોગ.
23.ફોર એસ વી-સંમેલન - અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી બ્લોગોનો ગુલદસ્તો.
24.ફોર એસ વી-પ્રભાતનાં પુષ્પો - અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી કવિતાનો બ્લોગ.
25.રીડગુજરાતી - વડોદરાના મૃગેશ શાહની પ્રથમ ઓનલાઇન ગુજરાતી મેગેઝીન વેબસાઇટ.
26.અમીઝરણું - ઉપલેટાના અમિત પિસવાડિયાનો ગજરાતી કવિતાનો બ્લોગ.
27.શબ્દો છે શ્વાસ મારાં - સુરતથી ડો.વિવેક મનહર ટેલર, સુરતનો સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ સચિત્ર ગુજરાતી બ્લોગ.
28.ટહૂકો.કોમ - લોસ એન્જેલસ,અમેરીકાથી જયશ્રી ભક્તનો સંગીત અને ગુજરાતી કવિતાઓના સમન્વયનો બ્લોગ.
29.સ્નેહ સરવાણી - અમદાવાદથી નેહા ત્રિપાઠીનો કવિતાનો બ્લોગ.
30.સિદ્ધાર્થનું મન - ડૉ.સિદ્ધાર્થ શાહનો ગુજરાતી કવિતાનો બ્લોગ.
31.વિશાલ મોણપરાની ગુજરાતી રચના- વિશાલ મોણપરાની સ્વરચિત રચનાનો બ્લોગ
32.ગુર્જરદેશ.કોમ - ગુજરાતી સાહિત્ય અને લેખોને સમાવતી વેબસાઇટ. સંચાલક: વિશાલ મોણપોરા
33.પ્રત્યાયન - લંડનથી પંચમ શુક્લનો સ્વરચિત ગુજરાતી કાવ્યોનો બ્લોગ.
34.કડવો કાઠિયાવાડી - અંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત.
35.મને મારી ભાષા ગમે છે - અશોકભાઈનો ગુજરાતી કવિતા અને સાહિત્યનો બ્લોગ. 36.શબ્દપ્રીત - શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ. સંચાલક - ઈલાક્ષી પટેલ.
39..ગુજરાતી પુસ્તકાલય - બકરોલના જયંતિભાઇ પટેલનું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
40..અનુસંધાન - હિમાંશુભાઈ કીકાણીનો મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારોનો બ્લોગ.
41.ઓટલો- પંકજ બેગાણીની ગુજરાતી બ્લોગરોની બેઠક.
42.હાથતાળી - પંકજ બેંગાણીનો અંગત બ્લોગ.
43.મારા વિચારો, મારી ભાષામાં… - મુંબઈથી કાર્તિક મિસ્ત્રીનો અંગત બ્લોગ.
44.પ્રતિદિપ્તિ - કોલમ્બસ, અમેરિકાથી મૌલિક સોનીનો અંગત બ્લોગ.
45.દસ્તક - સાગરચંદ્ર નાહરના વિચારો.
46.સુવાસ - બ્લોગ સ્વરૂપે ઈસ્લામિક ઈ-મેગેઝીન
47.ઉજાસ - ઈસ્લામને લગતા ધાર્મિક વિચારોનો બ્લોગ.
48.સમાચાર સાર - સમાચારો પર સુવાસ ટીમની ટીપ્પણી બ્લોગ સ્વરૂપે.
49.‘ડી’નું જગત - વડોદરાથી ધર્મેશ પટેલે શરુ કરેલો એની સ્વરચિત લઘુકવિતાઓનો બ્લોગ.
50.વિચાર જગત - બેંગલોરથી મૂળ સૂરતી નિમેષનો પોતાના વિચારો અને અનુભવોની વાતોનો અંગત બ્લોગ.
51.કવિલોક - ડૉ.દીલીપ પટેલનો સ્વરચિત અને અન્ય કવિઓની રચનાઓનો બ્લોગ.
52.મેઘધનુષ - મુંબઇથી નીલા કડકિઆનો આધ્યાત્મિક રંગે રંગાયેલો બ્લોગ.
53.સ્વરાંજલી - ચિરાગ પટેલનો મુખ્યત્વે સ્વરચિત રચનાઓનો બ્લોગ.
54.અર્ષનો સંગ્રહ - નિશીથ શુક્લનો (’અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ.
55.મારા સપનાની દુનિયા - મુંબઈથી શૈલેષ પટેલનો અંગત બ્લોગ.
56.સુવાકયો - નિમેષનો સુવાક્યોનો બ્લોગ.
57.વિચારો અને વાર્તાઓ - નિમેષનો જ બીજો વિચારો અને વાર્તાઓનો બ્લોગ.
58.બ્લોગ ફ્રોમ વર્નાક્યુલર વેબ - મુંબઈથી ક્રીસનો ગુજરાતી ભાષાને લગતી પ્રવૃત્તિઓનો બ્લોગ
59.જયદીપનું જગત - શ્રીનગરથી જયદીપ ટાટામીયાનો મનગમતી કવિતા અને વાતોનો અંગત બ્લોગ.
60.કલરવ - વિવેકનો ગુજરાતી ગીતોનો ઓડિયો બ્લોગ.
61.કલરવ…બાળકોનો…બાળકો માટે - દાહોદથી રાજેશ્વરી શુકલનો બાળવાર્તાઓ અને બાળગીતોને સમાવતો બાળકો માટેનો બ્લોગ.
62.હાર્દિક ટાંકનો બ્લોગ - હાર્દિક ટાંકનો મનગમતી કવિતાનો બ્લોગ.
63.મારું જામનગર - જામનગરથી નિલેશ વ્યાસનો મનગમતી કવિતાનો બ્લોગ.
64.ગુજરાતી સાહિત્ય સરિતા - હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય રસિકોની અભિવ્યક્તિ. સંચાલક: વિજયભાઇ શાહ
65.વિજયનું ચિંતન જગત - વેબ પરથી ગમેલી અને વારંવાર વાંચવી ગમતી વાતોની વિજયભાઇ શાહની ડાયરી
66.ગુજરાતી કવિતા - મુંબઇથી ચેતન ફ્રેમવાલાનો સ્વરચિત ગુજરાતી ગઝલોનો બ્લોગ.
67.મને મારીભાષા ગમે છે કારણકે - પોરબંદરથી અશોક ઓદેદ્રાને ગમતી વાતો અને કવિતાનો અંગત બ્લોગ.
68.કસુંબલ રંગનો વૈભવ - અમદાવાદ, વાઘેશ્વરીથી બાબુભાઇ દેસાઇ ‘નારાજ’નો સ્વરચિત ગઝલોનો અંગત બ્લોગ.
69.હાસ્યનો દરબાર - ગુજરાતીમાં જોક્સ, કાર્ટુન, વિ.નો હાસ્યનો ખજાનો લઇને આવ્યા છે ડૉ.રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મહેન્દ્રભાઇ શાહ અને સુરેશભાઇ જાની.
70.તણખાં - સર્જિત અમીનનો થોડી પોતાની અને થોડી મનને ગમતી વાતોનો અંગત બ્લોગ.
71.શ્રીજી - લંડનથી ચેતના શાહનો શ્રીનાથજીનાં ભજન-કિર્તન-સત્સંગ વિશેનો બ્લોગ.
72.સુર-સરગમ - લંડનથી ચેતના શાહનો ગીત, સંગીત ને સુરના સમ્ન્વય વિશેનો બ્લોગ.
73.તુલસીદલ - સ્વ. શ્રી મૂળશંકર ત્રિવેદીએ રચેલી અને સ્વરબધ્ધ કરેલી સ્તુતિઓ. સંચાલક: રાજેન્દ્ર ત્રિવેદી
74.શોધું છું એક આકાશ, ક્ષિતિજનીપેલે પાર - અમદાવાદથી ભાવિન ગોહીલનો ગમતી ગઝલો અને કાવ્યોનો બ્લોગ.
75.ઉત્કર્ષનો બ્લોગ - ગુજરાતી લેક્ષિકોન ઉત્કર્ષનો ગુજરાતી કવિતાનો બ્લોગ. સંચાલક: મીના છેડા
76.અનરાધાર - સિડનીથી મેહુલ શાહનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
77.પ્રાર્થના મંદિર - સિડનીથી મેહુલ શાહનો શેઠ સી.એન. વિદ્યાલય, અમદાવાદનાં પ્રાર્થનામંદિરમાં ગવાયેલા ગીતોને રજૂ કરવાનો પ્રયાસ કરતો બ્લોગ.
78.હેમકાવ્યો - હેમંત પુણેકરનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
79.સ્વર્ગારોહણ - ગુજરાતીમાં આધ્યાત્મિક સાહિત્યનો સૌથી મોટો સ્ત્રોત. (રામચરિતમાનસ, મહાભારત, ગીતા અને બીજા ઘણા પુસ્તકો ગુજરાતીમાં ડાઉનલોડ કરી શકાશે.)
80.શબ્દસભા - મૂળ પોરબંદરના સંજય મોઢાનો અરુશા, ટાંઝેનિયાથી કાવ્યોનો બ્લોગ.
81.કાવ્યોત્સવ - હેમાંગનો કાવ્ય-વિષયક બ્લોગ.
82.પ્રણવ ત્રિવેદી - પ્રણવ ત્રિવેદીનો સ્વરચિત રચનાઓ અને લેખોનો બ્લોગ.
83.શાણી વાણીનો શબદ - અમદાવાદથી શ્રી. જુગલકિશોર વ્યાસની સ્વરચિત રચનાઓ અને વાતોનો અંગત બ્લોગ.
84.ધર્મેશનું મન - બેંગ્લોરથી ધર્મેશ પંડ્યાનો પોતાની અને મનગમતી રચનાઓનો બ્લોગ.
85.પુસ્તકાલય - બાકરોલથી જયંતીભાઇ પટેલનું નવલિકા, નવલકથા, પોતાની તથા અન્ય કવિઓની રચનાઓ તેમ જ વિવિધ લેખોનો સંગ્રહ કરતું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
86.ફૂલવાડી - વિશ્વદીપનો આત્માનાં અનુભવોને શબ્દદેહ આપતા જન્મેલા ફુલોની વાડીનો અંગત બ્લોગ.
87.બંસીનાદ - ફિલાડેલ્ફીઆ, અમેરીકાથી જય ભટ્ટનો પોતાની અને પોતાને ગમતી વાતોનો બ્લોગ.
88.ઝાઝી.કોમ - ચિરાગ ઝાનું ‘ગુજરાતી ભાષાનું અડીખમ આંદોલન’! (યુનીકોડમાં નથી)
89.કેસૂડાં - અમેરીકાથી કિશોરભાઇ રાવળની ગુજરાતી સાહિત્યની વિવિધ કૃતિઓ વિશેની સાઇટ. (યુનીકોડમાં નથી)
90.અમિત ત્રિવેદી - અમિત ત્રિવેદીની સ્વરચિત રચનાઓની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)
91.પ્રવિણ શાહ - પ્રવિણચંદ્ર કસ્તુરચંદ શાહનાં કાવ્યોની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)
92.એક વાર્તાલાપ - ડલાસ, ટેક્સાસથી હિમાંશુભાઇ ભટ્ટની સ્વરચિત અને અન્ય કવિની રચનાઓની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)
93.રતિલાલ ‘અનિલ’ - રતિલાલ ‘અનિલ’નાં ચાંદરણા, ગઝલો અને વિવિધ સાહિત્ય સર્જનોની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)
94 . શાણી વાણીનો શબદ - અમદાવાદથી જુગલકિશોર વ્યાસની સ્વરચિત ગદ્ય-પદ્ય રચનાઓ અને ચયન.
95_http://devikadhruva.wordpress.com/ (શબ્દોને પાલવડે_કવ્ય વિષયક બ્લોગ)
96 નવેસર - ગુજરાતી ગઝલ સંગ્રહ - ડૉ. મહેશ રાવલ
97 ડૉ. મહેશ રાવલની ગઝલોનો ગુલદસ્તો
Responses
By: ઊર્મિસાગર on January 24, 2008
at 5:10 pm