દરવાજાને…..

દરવાજાને
સાંકળ વાંસો;બત્તી બંધ કરો,
અજવાળામાં
ઈચ્છઓના
ચહેરાઓ ભૂંસાઇ જશે
ગાઢ તિમિરની
છાયા નીચે,
ઇચ્છાઓના ચ્હેરા ચૂમો,
મિસ્રના
પીરામીડમાં ઘૂમો.
(પગરવ_79)
Categories:

અજવાળામાં
ઈચ્છઓના
ચહેરાઓ ભૂંસાઇ જશે
ગાઢ તિમિરની
છાયા નીચે,
ઇચ્છાઓના ચ્હેરા ચૂમો,
મિસ્રના
પીરામીડમાં ઘૂમો.
(પગરવ_79)
Categories: